Sunday 20 November 2011

તમારું cd /dvd draive ખરાબ છે કે નહિ તેની તપાસ કેવી રીતે કરવી?

આજે cd /dvd draive આપણા કમ્પ્યુટર નું એક અગત્ય નું hardware છે. પરંતુ ક્યારેક તેમાં મુશ્કેલી આવે છે. ક્યારેક Cd રિડ નથી થતી અથવા તો ક્યારેક write પણ નથી થતી. તો આ માટે microsoft દ્વારા એક સોફ્ટવેર
ઉપલબ્ધ છે. તેના દ્વારા ખુબજ સહેલાઈ થી તપાસ થઇ સકે છે.
  1.  સૌપ્રથમ નીચે આપેલી link માંથી તે સોફ્ટવેર ટૂલ download કરો.

    Fix It for CD/DVD draive
  2.  તે પેજ ખુલતા ની સાથે જ તેમાં નીચે દેખાડેલો એક ફોટો દેખાશે જેના પર 'Run Now ' પર ક્લિક કરવા થી તે સોફ્ટવેર download થશે.

    ૩.