Sunday, 7 August 2011

તમારા કમ્પ્યુટર માં ઇન્સ્ટોલ થયેલા driver નું બેકઅપ કેવી રીતે લેવું?

કમ્પ્યુટર માં ફોરમેટ કર્યા પછી કે તમારે driver પાછા install કરવા પડે છે. પણ જો આ driver ના setup જ ના હોઈ તો તે driver ગોતવા માટે ભારે જહેમત ઉઠાવી પડે છે. પરંતુ My Drivers નામના સોફ્ટવેર થી  તમારા કમ્પ્યુટર માં install થયેલા driver નું બેકઅપ લઇ શકાય છે. 
  • સૌપ્રથમ My Drivers નામનો સોફ્ટવેઅર તમારા  કમ્પ્યુટર માં install કરો. આ સોફ્ટવેઅર તમને internet પર સાહેલાઈ થી મળી જશે. નીચે આપેલી લીન્ક પર થી તમે  આ સોફ્ટવેઅર download કરી સકસો.
    My Drivers 

    Torrent માંથી full version મળી જશે.
     
  • Install કર્યા બાદ તેને run કરો. Run  કરવા થી તમને નીચે પ્રમાણે screen જોવા મળશે.

  • ત્યારબાદ 'Manage system device drivers ' ના સિમ્બોલ પર click કરવા થી તમને નીચે મુજબ ની સ્ક્રીન દેખાશે. 
 



  • ત્યારબાદ 'Collect All ' પર click કરવા થી બધાજ hardware નું લીસ્ટ દેખાશે. હવે જો તમારે audio driver નું બેકઅપ લેવું છે તો નીચે બતાવ્યા પ્રમાણે તે driver પર right click કરી 'Backup to an installable exe ' પર click કરો.



  • Click કર્યા પછી searching ચાલુ થશે. થોડી વાર પછી નીચે મુજબ ની સ્ક્રીન દેખાશે. જેમાં 'start ' પર click કરવું.



  • થોડી વાર પછી નીચે મુજબ નો મેસ્સેજ આવશે જેમાં 'ok ' પર click કરવું.



  •   ત્યારબાદ C:\My Drivers માં જઇ એક 'SigmaTel High Definition Audio CODEC ' નામની (તમારા driver ના નામ ની) ફાઈલ દેખાશે. 
  • હવે જયારે તેની જરૂર પડે ત્યારે તેના ઉપર double click કરવા થી તમારું કમ્પ્યુટર restart કર્યા બાદ તે driver install  થઇ જશે.
  • My Driver સિવાઈ પણ બીજા આ પ્રકાર ના સોફ્ટવેઅર ઉપલબ્ધ છે જેમ કે
    WinDriver Expert
    Driver Magician

    Double Driver

No comments:

Post a Comment